Showing posts with label Gujarati Blogs Details. Show all posts
Showing posts with label Gujarati Blogs Details. Show all posts

Sunday, July 5, 2009

Best Gujarati Blogs..! Visit and EnjoY!!!

ગુજરાતી બ્લોગ-જગત

શબ્દો છે શ્વાસ મારાં : ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ.
ગુજરાતી સારસ્વત પરિચય : આ બ્લોગમાં ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી છે. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.
ગુજરાતી પ્રતિભા પરિચય : સુરેશભાઈ જાનીનો ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ.
સિદ્ધાર્થનું મન – સિદ્ધાર્થનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
ટહૂકો.કોમ : લોસ એન્જેલીસથી જયશ્રી ભક્તનો શબ્દ, સંગીત અને દૃષ્ટિનો સુભગ ત્રિવેણી સંગમ. ચુનંદી કવિતાનો શબ્દ, સંગીતની સૂરાવલિઓ મઢી કાવ્યરચનાઓ અને નયનરમ્ય ફોટોગ્રાફ્સ સાથેનો નિયમિતરૂપે અપડેટ થતો રહેતો સુંદર બ્લૉગ.
ઉર્મિનો સાગર – ઊર્મિનો સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
ગુજરાતીલેક્સિકોન-ઉત્કર્ષ ટીમનો બ્લોગ – મુંબઈથી ઉત્કર્ષ અને ગુજરાતીલેક્સીકોનની ટીમે શરુ કરેલો બ્લોગ. મીનાબેન એના પર ગુજરાતી સાહિત્યનું આચમન કરાવે છે.
વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
પ્રત્યાયન – પંચમ શુક્લનો ગુજરાતી કાવ્યનો બ્લોગ.
કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
જયંતિભાઈ પટેલનો કવિતા બ્લોગ – ગુજરાતી કવિતા અને શાયરી.
અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિકનો અંગત બ્લોગ.
પ્રતિદિપ્તિ – મૌલિક સોનીનો અંગત બ્લોગ.
દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
સ્નેહ સરવાણી – નેહાનો કવિતાનો બ્લોગ.
બાગે વફા અને બઝ્મે વફા – મહોમ્મદઅલી ‘વફા’ના કાવ્ય વિષયક બ્લોગ.
સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
મારો ગુજરાતી બ્લોગ – શ્રી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ છે.
ગુજરાત અને ગુજરાતી – શ્રી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ છે.
‘ડી’નું જગત : વડોદરાથી ‘ડી’ શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
વિચાર જગત : એ બેંગલોરમાં ભૂલા પડેલા મૂળ સૂરતી નિમેષનો બ્લોગ છે. એમાં એણે પોતાના વિચારો અને અનુભવો મુક્યા છે.
મધુસંચય – હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
કાવ્યસૂર : સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
અમીઝરણું : અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
કવિલોક : કવિ દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
મેઘધનુષ : નીલા કડકિયાનો મુખ્યત્વે આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
સ્વરાંજલી : ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
ઉજાસ : નીલમ દોશીનો પોતાની પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
અર્ષનો સંગ્રહ : નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
કલરવ : વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
ગુર્જરદેશનો કવિતા વિભાગ : વિશાલ મોણપરાની સુંદર વેબસાઈટનો કવિતા વિભાગ
મારા સપનાની દુનિયા મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
સુવાકયો : નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
વિચારો અને વાર્તાઓ : નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ : મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
રીડગુજરાતી.કોમ : વડોદરાના મૃગેશ શાહ દ્વારા સંપાદિત ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ઈ-દૈનિક.

______________________________________________________________
visit us for grpahics / web / animation related services : www.rajdesigns.com

- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com