આ બ્લોગ ને પ્રસ્તુત કરવા સાથે આ સુન્દર મજાની આ કવીતા..
શ્રી સવા ને શુભ એ લખતા નથી,
મોરચા પર તોય લડખડતા નથી.
શ્વાસ કરતાં પણ ઉપરવટ હોય છે,
સાવ કંઈ સ્હેલાઈથી મળતા નથી.
માછલી દરિયો ગળી જાતી ભલે,
ખારવા એવી રમત રમતા નથી.
રંગ લીલો હોય કે ભગવો,
કદી -વાવટાઓ વા વગર હલતા નથી.
સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
ભૂખના લોબાન ઓગળતા નથી.
- જયંત ‘સંગીત’
લગભગ બધા જ શેર સુંદર થયા હોય એવી શીરાની જેમ ગળે ઊતરી જતી ગઝલ…
visit us for grpahics / web / animation related services : www.rajdesigns.com
- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com
Showing posts with label Shree Ganesha of Our Gujju Blog... Show all posts
Showing posts with label Shree Ganesha of Our Gujju Blog... Show all posts
Saturday, July 4, 2009
Subscribe to:
Posts (Atom)